author image

Connect Gujarat Desk

બિહારમાં CM નીતિશ કુમારે ૬.૫ લાખથી વધુ પૂરગ્રસ્ત પરિવારોને સહાય અર્થે ૪૫૬ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા
ByConnect Gujarat Desk

"રાજ્યના ખજાના પર આપત્તિગ્રસ્ત લોકોનો પહેલો અધિકાર છે. રાજ્ય સરકાર લોકોના હિતમાં સતત કામ કરી રહી છે," તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું. દેશ | સમાચાર

અફઘાનિસ્તાનમાં રોડ અકસ્માતમાં ૧૭ બાળકો સહિત ૭૯ લોકોના મોત
ByConnect Gujarat Desk

પ્રાંતીય સરકારના પ્રવક્તા અહમદુલ્લા મુત્તાકીએ જણાવ્યું હતું કે વાહન તાજેતરમાં ઈરાનથી દેશનિકાલ કરાયેલા શરણાર્થીઓને લઈ જઈ રહ્યું હતું. દુનિયા | સમાચાર

રાજસ્થાન: જયપુરમાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં બે સગીર ભાઈઓ મૃત હાલતમાં મળી આવ્યા
ByConnect Gujarat Desk

ઘરની બહાર રમતી વખતે ગુમ થયેલા બંને ભાઈઓ તેમના ઘરથી માત્ર 20 થી 25 ફૂટ દૂર પાર્ક કરેલી કારમાં મૃત હાલતમાં મળી આવ્યા: પોલીસ દેશ | સમાચાર

વિપક્ષની 'વોટર અધિકાર યાત્રા'માં રાહુલ ગાંધીની જીપે પોલીસકર્મીને ટક્કર મારી
ByConnect Gujarat Desk

વોટર અધિકાર યાત્રામાં આરજેડી નેતા તેજસ્વી યાદવ પણ જોડાયા છે. કોંગ્રેસ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ આ રેલીમાં ઔરંગાબાદ જઈ રહ્યા હતા દેશ | સમાચાર

દિલ્હી પર પૂરનું જોખમ: યમુનાએ ભયજનક સપાટી વટાવી, CMએ નિરીક્ષણ કર્યું
ByConnect Gujarat Desk

હરિયાણાના હથિનીકુંડમાંથી છોડવામાં આવી રહેલા પાણીને કારણે દિલ્હીમાં યમુનાની જળસ્તર વધી રહ્યું છે. જળસ્તર વધુ વધશે તો શહેરમાં પુરના પાણી ફરીવળે તેવી શક્યતા છે દેશ | સમાચાર

લેહમાં રણવીરની ધૂરંધરના 100થી વધુ ક્રૂ મેમ્બરને ફૂડ પોઈઝનિંગ
ByConnect Gujarat Desk

રણવીર સિંહની 'ધુરંધર'નાં લેહમાં ચાલી રહેલાં શૂટિંગ દરમિયાન આશરે ૧૨૦ જેટલા ક્રૂ મેમ્બર્સને ફૂડ પોઈઝનિંગ થતાં તેમને હોસ્પિટલ ખસેડવાની નોબત આવી હતી. મનોરંજન | સમાચાર

રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે બનાવો મસાલેદાર પંજાબી પાલક પનીર, આ રહી રેસીપી
ByConnect Gujarat Desk

જો તમે ઘરે પણ સ્વાદિષ્ટ પાલક પનીર બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમે આ રીતે રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં મસાલેદાર પંજાબી પાલક પનીર રેસીપી બનાવી શકો છો. વાનગીઓ | સમાચાર

વધુ એક બ્લ્યુ ડ્રમમાંથી મળી લાશ: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો
ByConnect Gujarat Desk

હત્યા કર્યા બાદ તેણે પતિના મૃતદેહને બ્લ્યુ ડ્રમમાં ફેંકી તેમા સિમેન્ટ ભરી દીધી હતી. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો અને બ્લ્યુ ડ્રમ ભારે બદનામ થઈ ગયુ હતુ સમાચાર

મુંબઈને વરસાદનો વિરામ : થાણે-ST, ટ્રેનવ્યવહાર ઠપ, જાણો મધ્ય-પશ્ચિમ લાઈનની સ્થિતિ
ByConnect Gujarat Desk

વેસ્ટર્ન રેલવે પણ ખૂબ જ લથડાતી ચાલી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદે જનજીવન ઠપ કરી નાખ્યું છે. દેશ | સમાચાર

પટનાથી માત્ર 120 કિમી દૂર આ સ્થળ મિત્રો સાથે ફરવા માટે છે બેસ્ટ!
ByConnect Gujarat Desk

અહીં તળાવો અને ઘણા ઐતિહાસિક કિલ્લાઓ પણ છે. બ્રિટિશ યુગનો મુંગેર કિલ્લો ખૂબ પ્રખ્યાત છે. અહીંથી તમે સૂર્યોદય અને સૂર્યાસ્તનો સુંદર નજારો જોઈ શકો છો. ટ્રાવેલ | સમાચાર

Latest Stories