author image

Connect Gujarat Desk

યોગ્ય આહાર કે દવાઓ, સ્થૂળતા ઘટાડવામાં શું છે વધુ ફાયદાકારક? નિષ્ણાતો પાસે જાણો
ByConnect Gujarat Desk

એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયાએ ઉત્તર પ્રદેશના કાનપુર સહિત અન્ય ઘણા શહેરોમાં એક અભ્યાસ હાથ ધર્યો છે. આમાં ચોંકાવનારા તથ્યો પ્રકાશમાં આવ્યા છે. આરોગ્ય | સમાચાર

વૈશ્વિક તણાવ વચ્ચે સોનું થયું સસ્તું,જાણો 10 ગ્રામ માટે કેટલી કિંમત ચૂકવવી પડશે
ByConnect Gujarat Desk

વૈશ્વિક તણાવમાં ઘટાડો થવાથી, આજે, 19 ઓગસ્ટ 2025 ના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. બિઝનેસ | સમાચાર

નોકરી શોધતા ઉમેદવારો માટે ખુશખબર, નગરપાલિકામાં પડી ભરતી: જાણો શું છે પાત્રતા
ByConnect Gujarat Desk

ગુજરાત ભરતી 2025 અંતર્ગત સીટી મેનેજર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. શિક્ષણ | સમાચાર

વરસાદની ઋતુમાં વારંવાર થતાં ફૂડ પોઈઝનિંગથી કેવી રીતે બચવું?
ByConnect Gujarat Desk

ચોમાસાની ઋતુ પોતાની સાથે ઘણી બીમારીઓ લાવે છે, જેમાં ફૂડ પોઈઝનિંગ સૌથી સામાન્ય છે. વરસાદ દરમિયાન ભેજ અને ગંદકીને કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી વધે છે. આરોગ્ય | સમાચાર

ઓઈલી અને પિમ્પલ વાળી સ્કિન માટે ટ્રાય કરો આ સ્કીનકેર-રૂટિન
ByConnect Gujarat Desk

જો તમારી સ્કિન વારંવાર ચીકણી થઈ જાય, કપાળ, નાક અને વારંવાર ચમકતા રહે અને ખીલ બહાર આવતા રહે, તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારી સ્કિન ઓઈલી છે. ફેશન | સમાચાર

ભારતની તે 5 ઐતિહાસિક ગુફાઓ, જેની સુંદરતા તમને કરશે મંત્રમુગ્ધ
ByConnect Gujarat Desk

ભારતમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે. જે આજે એક મહાન પર્યટન સ્થળ છે. કેટલીક એવી ઐતિહાસિક ગુફાઓ છે અને આજના સમયમાં તે એક મહાન પર્યટન રમત બની ગઈ છે. ટ્રાવેલ | સમાચાર

3000 રૂપિયામાં એક વર્ષ માટે FASTag ઉપલબ્ધ થશે: જાણો કેવી રીતે કાર્ય કરશે
ByConnect Gujarat Desk

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય અનુસાર FASTag વાર્ષિક પાસ 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયો છે.તેની કિંમત ₹ 3,000 નક્કી કરવામા આવી છે જે એક વર્ષ માટે માન્ય રહેશે ટેકનોલોજી | દેશ

હિમાચલ પ્રદેશમાં ચોમાસાના પ્રકોપથી 263 લોકોના મોત; ₹2,173 કરોડનું નુકસાન
ByConnect Gujarat Desk

હિમાચલ પ્રદેશમાં મુશળધાર વરસાદથી વિનાશ થયો છે, જેમાં 31,000 થી વધુ ઘરો, દુકાનો, ઝૂંપડીઓ, ગાયોના રહેઠાણો અને અન્ય માળખાઓને નુકસાન થયું છે. સમાચાર

મુંબઈમાં ભારે વરસાદને કારણે આવતીકાલ સુધી શહેર રેડ એલર્ટ પર; શાળાઓ અને કોલેજો બંધ
ByConnect Gujarat Desk

સોમવારે સતત ત્રીજા દિવસે મુંબઈમાં ભારે વરસાદ પડ્યો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વાહનચાલકોએ નબળી દૃશ્યતા અને ટ્રાફિક ધીમો પડ્યો. દેશ | સમાચાર

ઘરે બનાવો ટેસ્ટી મસાલા મકાઇ સબ્જી, અહીં જાણો સરળ રેસીપી
ByConnect Gujarat Desk

મસાલા મકાઇ સબ્જી ખાવામાં સ્વાદિષ્ટ હોય છે. જો ઘરમાં શાકભાજી ન હોય કે કંઇક યુનિક સબ્જી ખાવાની ઇચ્છા હોય ત્યારે ટેસ્ટી મકાઇ સબ્જી ટ્રાય કરી શકાય છે. વાનગીઓ | સમાચાર

Latest Stories