author image

Connect Gujarat Desk

ભરૂચ : દિલ્હીમાં લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસના સમારોહમાં વાગરાના અખોડ ગામના સરપંચને આમંત્રણ, મોડેલ ગામ તરીકે અખોડનો વિકાસ
ByConnect Gujarat Desk

ભરૂચ જિલ્લામાં ઓડીએફ પ્લસ મોડેલ ગામમાં સારું કામ કરીને ગામને સ્વચ્છ બનાવી રહ્યા છે. જેને લઈને ગુજરાત રાજયમાંથી ૩ સરપંચની પસંદગી કરવામાં આવી છે Featured | સમાચાર

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત બુટલેગરને નશાની હાલતમાં થાર કારમાં હથિયાર સાથે ઝડપ્યો, રૂ. 13.72 લાખના મુદ્દામાલ સાથે કુલ 3 આરોપીની ધરપકડ
ByConnect Gujarat Desk

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરના મારવાડી ટેકરા ખાતે રહેતો બુટલેગર હનીફ થાર કારમાં ગેરકાયદેસર હથીયાર  લઇને ફરે છે.. ભરૂચ | ગુજરાત | સમાચાર

સલમાન ખાનની બેટલ ઓફ ગલવાન મુકાઇ મુશ્કેલીમાં, જાણો સમગ્ર મામલો
ByConnect Gujarat Desk

એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, સલમાન ખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનની વાર્તા ભારત-ચીનના ૨૦૨૦ના વિવાદ પર આધારિત છે.  મનોરંજન | સમાચાર

LoC પર ગોળીબારમાં એક સૈનિક શહીદ, ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ
ByConnect Gujarat Desk

ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન તરફથી થયેલી મોટી ઉશ્કેરણીમાં, પાકિસ્તાની સેનાના સમર્થિત આતંકવાદીઓએ જમ્મુ અને કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઘૂસણખોરી કરી હતી દેશ | સમાચાર

ભરૂચ: ઝઘડિયાની સરસાડ શાળાનો ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ 31 હજારની લાંચ લેતા પકડાયો, સ્કૂલ વેન ચાલકો પાસે માંગી હતી લાંચ
ByConnect Gujarat Desk

પરિવહન યોજના હેઠળ પાસ કરવાના થતા બીલોમાંથી એક મહિનાના બિલના 3000 લેખે કમિશન પેટે આપવાનું લાંચિયા ઇન્ચાર્જ આચાર્ય કલ્પેશ પટેલ જણાવ્યું હતું. ભરૂચ | ગુજરાત | સમાચાર |

હવામાન વિભાગની આગાહી મુજબ ઓરિસ્સામાં પડશે ભારે વરસાદ; IMD એ ઓરેન્જ એલર્ટ જારી કર્યું
ByConnect Gujarat Desk

ભારતીય હવામાન વિભાગએ બુધવારે માહિતી આપી હતી કે આગામી 48 કલાક દરમિયાન તે ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં આગળ વધવાની શક્યતા છે સમાચાર

ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે ફ્લાઈટ સેવા, SCO સમિટમાં જાહેરાતની શક્યતા
ByConnect Gujarat Desk

ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે. આ વચ્ચે કોવિડને કારણે ચીનની સીધી પેસેન્જર ફ્લાઈટર બંધ કરવામાં આવી હતી. દુનિયા | સમાચાર

ઉપવાસમાં ખાવા માટે ઘરે એક વાર ટ્રાય કરો ફરાળી ઢોસા! આ રહી સરળ રેસીપી
ByConnect Gujarat Desk

ભાજી અને ચટણી સાથે ફરાળી ઢોસા એ વ્રત અથવા ઉપવાસના દિવસો માટે એક સંપૂર્ણ અને ફળદાયી ભોજન છે. વાનગીઓ | સમાચાર | વાનગીઓ | સમાચાર

કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે, શાસ્ત્રોમાંથી રહસ્ય જાણો
ByConnect Gujarat Desk

દરેક શુભ કાર્ય કરતા પહેલા નાળિયેર કેમ તોડવામાં આવે છે. શાસ્ત્રીય, જ્યોતિષીય અને વૈજ્ઞાનિક કારણો અને તેના શુભ પ્રભાવો જાણો. ધર્મ દર્શન | લાઇફસ્ટાઇલ | સમાચાર

પાકિસ્તાની સેના અચાનક કયું ઓપરેશન ચલાવી રહી છે? ૫૫ હજાર લોકો ઘર છોડ્યા, ૨૭ વિસ્તારોમાં ૭૨ કલાકનો કર્ફ્યુ
ByConnect Gujarat Desk

પાકિસ્તાની સેનાએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે ઓપરેશન સરબકાફ શરૂ કર્યું છે. દુનિયા | સમાચાર

Latest Stories