author image

Connect Gujarat Desk

સોનાના ભાવમાં આજે નોંધાયો ઘટાડો, જાણો આજના સોનાના ભાવ
ByConnect Gujarat Desk

જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. આજે એટલે કે બુધવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. બિઝનેસ

અંકલેશ્વર: સુપ્રસિદ્ધ ક્ષિપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગનું આયોજન, ભાવિક ભક્તોએ લીધો લાભ
ByConnect Gujarat Desk

અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ ક્ષીપ્રા ગણેશ મંદિરે અંગારકી ચોથની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગણેશ યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા ભરૂચ | ગુજરાત | ધર્મ દર્શન

‘દયાબેન’ બાદ હવે ‘જેઠાલાલે’ પણ છોડ્યો તારક મહેતા શો? અભિનેતાએ કર્યો ખુલાસો
ByConnect Gujarat Desk

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક લોકપ્રિય ટેલિવિઝન શો રહ્યો છે. જેઠાલાલ અને બબીતાજી દર્શકોના પ્રિય પાત્રો છે, જેમના વિશે કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. મનોરંજન

ભારતને ધમકી આપતું અમેરિકા ચીન પર મહેરબાન! ટેરિફ પર સમય સીમા 90 દિવસ લંબાવાઈ
ByConnect Gujarat Desk

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફની સમયમર્યાદા 90 દિવસ લંબાવવાના એક્ઝિક્યુટિવ ઑર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. દુનિયા | સમાચાર | દુનિયા | સમાચાર

અંકલેશ્વર: હાંસોટમાં યોજાયેલ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા
ByConnect Gujarat Desk

ભરૂચના હાંસોટ ખાતે આવેલ યોગી વિદ્યા મંદિર શાળા ખાતેથી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર

ચેહરાને ચમકદાર બનાવવા માટે દહીંનો ઉપયોગ આ રીતે કરો, જાણો ટીપ્સ!
ByConnect Gujarat Desk

આજના બીઝી લાઇફમાં સ્કિન પર પણ અસર પડે છે. દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે. હેલ્ધી ગ્લોઈંગ, સોફ્ટ સ્કિન આત્મવિશ્વાસ વધારવામાં અસરકારક છે. ફેશન | સમાચાર | લાઇફસ્ટાઇલ

ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, કેદારનાથ યાત્રા 14 ઓગસ્ટ સુધી પ્રતિબંધિત
ByConnect Gujarat Desk

ઉત્તરાખંડમાં આજે હવામાન વિભાગે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે અને લોકોને બિનજરૂરી રીતે ઘરોમાંથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. દેશ | સમાચાર

પેન્સિલવેનિયાના US સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થતાં બેના મોત, અનેક લોકો ઘાયલ
ByConnect Gujarat Desk

અમેરિકાના પેન્સિલવેનિયામાં એક સ્ટીલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે અને 10થી વધારે લોકો ઘાયલ થયા છે. દુનિયા | સમાચાર

ઉત્તરાખંડના દહેરાદૂનમાં વરસાદે 74 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ચમોલી બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ
ByConnect Gujarat Desk

ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા વરસાદે ભારે તબાહી સર્જી છે. જેમાં ભારે વરસાદના પગલે ચમોલી અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. દેશ | સમાચાર

જન્માષ્ટમી પર કાન્હાના ભોગ માટે આ 7 સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો, રેસીપી નોંધીલો
ByConnect Gujarat Desk

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 16 ઓગસ્ટ 2025 એટલે કે શુક્રવારે ઉજવવામાં આવશે. મંદિરોથી ઘરો સુધી તૈયારીઓ ચાલી રહી છે. મંદિરોને શણગારવામાં આવી રહ્યા છે ધર્મ દર્શન | વાનગીઓ | સમાચાર

Latest Stories