author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

ભારત સરકારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રાષ્ટ્રીય નાર્કોટિક્સ હૅલ્પલાઇન ‘માનસ’ની શરૂઆત કરવામાં આવી હતી. દેશ , સમાચાર, Featured

By Connect Gujarat Desk

મનોરંજન, બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. અહેવાલો અનુસાર, જ્હાન્વીને સવારે અચાનક હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. તેમની તબિયત ખૂબ જ બગડી ગઈ છે

By Connect Gujarat Desk

સ્પોર્ટ્સ | સમાચાર, શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCIએ ગુરુવારે T-20 અને વન-ડે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી, T-20ની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી

By Connect Gujarat Desk

દેશ | સમાચાર , જમ્મુ-કાશ્મીરના કુપવાડાના કેરન વિસ્તારમાં સેનાએ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. સેનાને અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી,

By Connect Gujarat Desk

ગુજરાત | સમાચાર, ભરૂચ જિલ્લામાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ધીમે ધીમે ફરી એકવાર છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લાના નવ પૈકી પાંચ તાલુકામાં વરસાદ વરસ્યો

By Connect Gujarat Desk

ધર્મ દર્શન | સમાચાર, મેષ (અ, લ, ઇ):  તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો

By Connect Gujarat Desk

સ્પોર્ટ્સ | સમાચાર, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાસા સ્ટેનકોવિકથી છૂટાછેડા લઈ લીધા છે. નતાશાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી

By Connect Gujarat Desk

ગુજરાત | સમાચાર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી 15 હજાર શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત તેમજ શ્રમિક બસેરા પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.

By Connect Gujarat Desk

જો તમે SBI ના ગ્રાહક છો તો સાવધાન. એક નવું કૌભાંડ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેમાં સ્કેમર્સ રિવોર્ડ પોઈન્ટના નામે છેતરપિંડી કરી રહ્યા છે. ટેકનોલોજી, સમાચાર, Featured

By Connect Gujarat Desk

ભરૂચ જિલ્લાના વાલિયાના વટારિયા  ખાતેની શ્રી ગણેશ સુગર  ખાતે સંસ્થાના ગ્રામ પ્રતિનિધિ અને ખેડૂત સભાસદ મિત્રો સાથે આગામી શેરડી પિલાણ સીઝનના આયોજનના ભાગરૂપે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત, સમાચાર, Featured,

Latest Stories