ભરૂચ બાવા રેહાનમાં રહેતી સારા ફિરોજ વોહરા એ માત્ર સાત વર્ષની ઉંમરમાં રમજાન માસના પૂરા રોજા રાખ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો બરકતનો મહિનો છે અને સબ્રનો મહિનો છે એને ચરિતાર્થ કરનાર સાત વર્ષની સારાએ એ વાતને સાર્થક કરી બતાવી છે.ફિરોજભાઈ અને સબાના બહેનની ૭ વર્ષીય દીકરીએ આખા રમઝાન મહિનાના રોજા રાખી એક સરસ ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેને સાથે સાથે શાંતિની અપીલ પણ કરી છે અને દેશના હિત માટે દુવાઓ પણ કરી છે
