🔴 Breaking
શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજાવિધિભરૂચ: શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ દ્વારા રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન કરાયુરાશિ ભવિષ્ય 11 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસપંચમહાલ : પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ,બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શનસુરક્ષાના નામે લોકશાહીના અધિકારો છીનવાતા હોવાનો  સોનમ વાંગચુકનો આરોપ, કાર્યવાહીને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવીભરૂચ:  ચા માં અફીણની અફવાએ ભારે હવા પકડી, SOGની તપાસમાં રજવાડી ચાની ફ્રેન્ચાઇઝીનો માલિક પોતે અફીણનો બંધારણી હોવાનું ખુલ્યું અંકલેશ્વર: ONGCના હેલિપેડ ગ્રાઉન્ડ પર 29માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનઅંકલેશ્વર: વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ ફાળવતા ઉદ્યોગકારોએ સરકારનો માન્યો આભારશારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજાવિધિભરૂચ: શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ દ્વારા રાત્રી બિફોર નવરાત્રીનું આયોજન કરાયુરાશિ ભવિષ્ય 11 ઓકટોબર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસપંચમહાલ : પાવાગઢમાં આસો નવરાત્રી પહેલા જ ભક્તોનો સેલાબ,બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા મહાકાળી માતાજીના દર્શનસુરક્ષાના નામે લોકશાહીના અધિકારો છીનવાતા હોવાનો  સોનમ વાંગચુકનો આરોપ, કાર્યવાહીને લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ ગણાવીભરૂચ:  ચા માં અફીણની અફવાએ ભારે હવા પકડી, SOGની તપાસમાં રજવાડી ચાની ફ્રેન્ચાઇઝીનો માલિક પોતે અફીણનો બંધારણી હોવાનું ખુલ્યું અંકલેશ્વર: ONGCના હેલિપેડ ગ્રાઉન્ડ પર 29માં નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજનઅંકલેશ્વર: વલસાડ વડનગર એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ ફાળવતા ઉદ્યોગકારોએ સરકારનો માન્યો આભાર
Featured

ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!

રાજ્યમાં લમ્પી વાયરસના કારણે હજારો પશુના મોત લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુઓ મળ્યા

ભરૂચ : ઝાડેશ્વર નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ મળી આવતા લોકોમાં ભયનું વાતાવરણ..!

સમગ્ર ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રમાં દિન પ્રતિદિન લમ્પી વાયરસના કારણે ખૂબ જ મોટી સંખ્યામાં પશુઓ મૃત્યુ પણ પામ્યા છે. તેવામાં ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડી નજીક લમ્પી વાયરસ સમાન લક્ષણો ધરાવતા પશુ જણાતા ભયનું વાતાવરણ ફેલાયું છે.

ઝાડેશ્વર ચોકડી નજીક રખડતા પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા યદુવંશી ગૌસેવા સમિતિના વિક્રમ ભરવાડ, દાનુ ભરવાડ, ગણપત રબારી અને અજય રબારી સહિતની ટીમોએ કરુણા હેલ્પલાઇન 1962 નંબર પર જાણ કરતા પાયલોટ હિંમતભાઈ અને ડોક્ટર નિરવ પટેલ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં પશુની યોગ્ય સારવાર કરી હતી. હજી ગાય લમ્પી રોગ અસરગ્રસ્ત છે કે નહીં તે અંગે યોગ્ય તપાસ સાથે તમામ સાવધાની રાખવામાં આવી રહી છે.