ભરૂચ:દહેજ પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 24 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાનના લાલસોટ ખાતેથી ઝડપી પાડ્યો
બિરલા કોપર કંપનીમાંથી ટ્રક નંબર-આર.જે.02.જી.2214 સાથે દ્રાઈવર અને ક્લીનર એમ.ટી.નંગ-5 કોયલા જેનો વજન આશરે 11.289 કિલો ગ્રામ કિંમત રૂપિયા 14.53 લાખના મુદ્દામાલ લઇ ઉત્તર પ્રદેશ ખાતે નીકળ્યો હતો. ભરૂચ | સમાચાર
વર્ષ-2002માં દહેજની બિરલા કોપર કંપનીમાંથી ટ્રક નંબર-આર.જે.02.જી.2214 સાથે દ્રાઈવર અને ક્લીનર એમ.ટી.નંગ-5 કોયલા જેનો વજન આશરે 11.289 કિલો ગ્રામ કિંમત રૂપિયા 14.53 લાખના મુદ્દામાલ લઇ ઉત્તર પ્રદેશ ખાતે નીકળ્યો હતો.જેને રસ્તામાં તમામ મુદ્દામાલ સગેવગે કર્યો હતો.આ ગુના અંગે દહેજ પોલીસ મથક ખાતે વિશ્વાસઘાત અંગેનો ગુનો નોંધાયો હતો.પોલીસે ગુનો નોંધી 24 વર્ષથી નાસ્તા ફરતા અને રાજસ્થાનના સૈજપુર ખાતે રહેતો ચંદ્રપાલ હરિરાન ગુર્જરને લાલસોટમાંથી ઝડપી પાડ્યો હતો.
