🔴 Breaking
રાશિ ભવિષ્ય 30 સપ્ટેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસરાજકોટ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાડોશીએ જર્મન શેફર્ડ પાલતુ શ્વાન વડે હુમલો કરાવ્યો, ઘટનાનો CCTV વાયરલભાવનગર SOGએ રાંધણ ગેસના સિલિન્ડરમાં એકના ડબલ કરતી કાળાબજારી ગેંગનો કર્યો પર્દાફાશ ભાઅંકલેશ્વર: તલાવીયાવાડમાં ગણેશ પંડાલમાં જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની પોલીસે કરી અટકાયત, જાહેરમાં માફી મંગાવી કાયદાનું કરાવ્યું ભાનઅમદાવાદ : કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક્સ 2036ની તૈયારી,પંચતારક આતિથ્યથી લઈને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતાદાહોદ : ઝાલોદના રામસાગર તળાવમાં એકને બચાવતી વેળા ડૂબી જતાં 2 સગી બહેનોના મોત, પરિવારજનોમાં આક્રંદ‘નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે’ની જાહેરાત જોઈ આરોપી આસામ પહોચ્યો, 165 નકલી ચલણી નોટ સાથે સુરત પોલીસે દબોચી લીધો…અંકલેશ્વર: કેશવપાર્કના કોમન પ્લોટ પર શાળા સંચાલન મુદ્દે વિવાદ, શાળા સંચાલન અંગે કરાયા આક્ષેપરાશિ ભવિષ્ય 30 સપ્ટેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસરાજકોટ: જૂની અદાવતનો ખાર રાખી યુવક પર પાડોશીએ જર્મન શેફર્ડ પાલતુ શ્વાન વડે હુમલો કરાવ્યો, ઘટનાનો CCTV વાયરલભાવનગર SOGએ રાંધણ ગેસના સિલિન્ડરમાં એકના ડબલ કરતી કાળાબજારી ગેંગનો કર્યો પર્દાફાશ ભાઅંકલેશ્વર: તલાવીયાવાડમાં ગણેશ પંડાલમાં જાહેરમાં અભદ્ર ટિપ્પણી કરનાર યુવાનની પોલીસે કરી અટકાયત, જાહેરમાં માફી મંગાવી કાયદાનું કરાવ્યું ભાનઅમદાવાદ : કોમનવેલ્થ 2030 અને ઓલિમ્પિક્સ 2036ની તૈયારી,પંચતારક આતિથ્યથી લઈને વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સજ્જતાદાહોદ : ઝાલોદના રામસાગર તળાવમાં એકને બચાવતી વેળા ડૂબી જતાં 2 સગી બહેનોના મોત, પરિવારજનોમાં આક્રંદ‘નકલી નોટ લેને કે લિયે સંપર્ક કરે’ની જાહેરાત જોઈ આરોપી આસામ પહોચ્યો, 165 નકલી ચલણી નોટ સાથે સુરત પોલીસે દબોચી લીધો…અંકલેશ્વર: કેશવપાર્કના કોમન પ્લોટ પર શાળા સંચાલન મુદ્દે વિવાદ, શાળા સંચાલન અંગે કરાયા આક્ષેપ

Tag: <span>Accused arrested</span>

ભરૂચ પોલીસના મુંબઈમાં ધામા..! રૂ. 1.48 લાખની સાયબર ઠગાઈના 2 આરોપીઓને ઝડપી પાડ્યા…

Aug 22, 2026 1 min read

ભરૂચમાં મોબાઈલ હેક કરીને બેંક ખાતામાંથી લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઈના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ભરૂચ શહેર C’ ડિવિઝન…

ગીર સોમનાથ : વેરાવળમાં ફાયરિંગ અને હત્યાના કેસમાં મુખ્ય આરોપી ફારૂક મોલાના સહિત ચારની ધરપકડ

May 22, 2026 1 min read

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સોમનાથ ટોકીઝ વિસ્તાર પાસે થયેલા ગોળીબારમાં જાહિદ ઉર્ફે જાવીદ મોહમદભાઇ તજવાણી ગંભીર રીતે ઇજાગ્રસ્ત…

સુરત : ભાજપ યુવા નેતાની હત્યા બાદ પોલીસનો મોટો કડાકો, 72 સશસ્ત્ર અસામાજિક તત્વો સહિત એક તસ્કરની ધરપકડ

May 20, 2026 1 min read

સુરત શહેરમાં ભાજપ યુવા નેતાની હત્યા બાદ પોલીસ દ્વારા ‘ઓપરેશન રેમ્બો’ હાથ ધરાવમાં આવ્યું છે. પોલીસના કોમ્બિંગ મારફતે…

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માંડવા ગામના આહિર ફળિયામાંથી વિદેશી દારૂ અને વાહન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

May 20, 2026 1 min read

ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાથમી મળી હતી કે અંકલેશ્વરના માંડવા ગામના આહીર ફળિયામાં વિદેશી દારૂનો…

અંકલેશ્વર: પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 4 મહિનાથી વોન્ટેડ આરોપી ઝડપાયો

May 18, 2026 1 min read

અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં…

સુરત: દુષ્કર્મ અને ધમકીના કેસમાં આપના નેતા કાળુ વઘાસીયાની ધરપકડ, એક માસથી હતો ફરાર

May 11, 2026 1 min read

સુરતના રાજકીય આલમમાં ખળભળાટ મચાવનાર દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં લસકાણા પોલીસને મોટી સફળતા મળી છે.…

સુરેન્દ્રનગર : યુવતી સાથે મિત્રતા કેળવી ફરવા જવાના બહાને કારમાં દુષ્કર્મ આચરનાર નરાધમની પોલીસે ધરપકડ કરી…

May 9, 2026 1 min read

સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં રહેતી એક યુવતી પહેલા ચોકલેટનો વેપાર કરતી હતી, ત્યારે આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વિરેન્દ્રસિંહ…

અંકલેશ્વર: GIDC પોલીસે એન.ડી.પી.એસ.ના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ

Apr 29, 2026 1 min read

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પી.આઈ.સી.એફ.ઠાકોરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી ભરૂચ | સમાચાર

સુરત : અલથાણમાં વિધર્મી યુવકે સગીરાની છેડતી કરતા સ્થાનિકોમાં આક્રોશ,લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરતા ઘર્ષણ સર્જાયું

Apr 25, 2026 1 min read

સુરત શહેરના અલથાણ વિસ્તારમાં એક વિધર્મી યુવક દ્વારા સગીર વયની યુવતીની છેડતી કરવામાં આવતા પરિવારજનો અને સ્થાનિકોમાં ભારે…

અંકલેશ્વર:  લ્યુપીન હ્યુમન વેલ્ફેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સાથે રૂ.8.50 લાખની છેતરપિંડી, પૂર્વ કર્મચારીની ધરપકડ

Apr 24, 2026 1 min read

ભરૂચના ઝાડેશ્વર રોડ આવેલ અતિથિ બંગલોઝ ખાતે રહેતા ચિંતનસિંહ ભગવતસિંહ રાઠોડ લ્યુપીન કંપનીમાં હેડ એડમિનિસ્ટ્રશન તરીકે ફરજ બજાવે…