New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/04171152/CG_bhu_dental-chekup-camp-e1617536538311.jpg)
અંકલેશ્વરના કોસમડી ગ્રામ પંચાયતની કચેરી ખાતે ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું. આજરોજ ડેન્ટલ એક્સપ્રેસ અને કોસમડી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ પંચાયતની કચેરી ખાતે ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડો. કેશા રમોડિયા સહિતના તબીબોએ સેવા આપી હતી. ગ્રામજનોએ મોટી સંખ્યામાં ડેન્ટલ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો
Latest Stories