આરોગ્ય ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે, રોગ નિયંત્રણમાં કેમ નથી? વરસાદની ઋતુ પછી ડેન્ગ્યુના કેસમાં તીવ્ર વધારો થાય છે. કારણ કે ડેન્ગ્યુના મચ્છર ચોખ્ખા પાણીમાં ઉગે છે. વરસાદ બાદ ઠેર-ઠેર પાણી જમા થાય છે. આ થીજી ગયેલા પાણીમાં જ ડેન્ગ્યુના મચ્છર ઉગે છે. By Connect Gujarat Desk 07 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય 40 વર્ષની ઉંમર બાદ મહિલાઓમાં આ રોગોનું વધે જોખમ 40 વર્ષની ઉંમર વટાવ્યા પછી, તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શિયાળામાં વિટામિન ડીની ઉણપને દૂર કરવા માંગો છો, તો શ્રેષ્ઠ ઉપાય છે સૂકા ફાળો... વિટામિન ડી આપણા શરીરમાં કેલ્શિયમના શોષણમાં મદદ કરે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં અને તેમને મજબૂત રાખવામાં મદદ કરે છે By Connect Gujarat Desk 25 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શિયાળા દરમિયાન સ્વાસ્થય માટે ફાયદાકારક છે આમળા, તો કરો આ રીતે ઉપયોગ આમળા આ ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જે ખાવાથી માત્ર એક જ નહીં પરંતુ અનેક સ્વાસ્થ્ય લાભો મળે છે. By Connect Gujarat Desk 29 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય જો તમે શરદીથી પરેશાન છો, તો એક વાર ચણાના લોટની આ વાનગી બનાવી જુઓ... જો ઘણા દિવસો પછી પણ શરદી દૂર થતી નથી, તો તમે એક ખાસ રેસીપી અજમાવી શકો છો By Connect Gujarat 18 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શું તમને સાઇકલ ચલાવવી ગમે છે? સાઇકલ ચલાવવાના છે અનેક ગણા ફાયદાઓ, જાણો કેવી રીતે શરીરને રાખે છે હેલ્ધી.... સાઇકલ ચલાવવાથી કાર્ડિયાક એસ્ટેટ અને આવી ઘણી હદય સંબંધિત સમસ્યાથી દૂર રહેવામાં મદદ કરે છે. By Connect Gujarat 15 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય શરીરમાં જો દેખાઇ આ લક્ષણો તો સમજજો શરીરમાં છે બીટામીન B 12ની ખામી, જાણો શું છે લક્ષણો... શરીરના અનેક પ્રકારના વિટામિન અને મિનરલ્સ આવેલા હોય છે. એવામાં જો શરીરમાં કોઈ પણ પ્રકારના વિટામીન્સની કમી સર્જાય તો શરીર પર તરત જ અસર જોવા મળે છે. By Connect Gujarat Desk 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય ચોંકાવનારો "રિપોર્ટ" : વર્ષ 2050 સુધીમાં સ્ટ્રોકના કેસમાં થઇ શકે છે 50 ટકા સુધીનો વધારો..! સમગ્ર વિશ્વભરમાં સ્ટ્રોકનું જોખમ ખૂબ વધી રહ્યું છે. લોકોના મોત માટે સ્ટ્રોકને મુખ્ય કારણ ગણવામાં આવે છે. By Connect Gujarat Desk 30 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
આરોગ્ય કોવિડ બાદ વધુ એક બીમારી મચાવશે તબાહી, 5 કરોડ લોકોના થઈ શકે છે મોત, જાણો શું કહે છે WHO….. આ રોગ તે અત્યંત ઘાતક છે અને તેનાથી બચવા માટે વૈજ્ઞાનિકો રસી બનાવવા પર કામ કરી રહ્યા છે By Connect Gujarat Desk 26 Sep 2023 Share Twitter Share Whatsapp LinkedIn