ભરૂચ: ઝઘડીયાના વિવિધ ગામોમાં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનું વિતરણ કરાયું

New Update
ભરૂચ: ઝઘડીયાના વિવિધ ગામોમાં દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનું વિતરણ કરાયું

કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે લોકોના ધંધા અને રોજગાર બંધ હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે આવા સમયમાં લોકોને મદદ કરવા કેટલીક સંસ્થાઓ આગળ આવી હત આજરોજ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજપારડી પોલીસના સહયોગથી ઝઘડિયા તાલુકાના ચોકી, પીપલપાન,ધોલી અને બલેશ્વર ગામમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દેસાઈ ફાઉન્ડેશનના ફીલ્ડ ઑફિસર ઊર્મિલાબહેન તેમજ રાજપારડી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જયદીપસિંહ જાદવના હસ્તે દસ દિવસ ચાલે એવી ૧૦ થી વધુ અનાજ કિટનું વિતરણ કરવામા આવ્યુ હતું

Latest Stories