ભરૂચ : ઝઘડિયાના ડમલાઈમાં ખનીજ ચોરી પર સાંસદની આગેવાનીમાં જનતા રેડની ચીમકી ઉચ્ચારતા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ડમલાઈ ગામે ખનીજ ચોરીની ફરિયાદો ઉઠી છે,જે અંગે સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો,