New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/15161344/hgh-2.jpg)
ભરૂચમાં સમસ્ત હિન્દુ સમાજનો વૈદિક પદ્ધતિથી પ્રથમ
સામુહિક વિવાહ સંસ્કારનું આયોજન સમન્વય ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.
જેમાં હિન્દુ સમાજની વિવિધ જાતિઓના કુલ ૧૨ જોડાં આ
સામુહિક વિવાહમાં સંસ્કારમાં લગ્ન કરશે આવા વિવિધ જાતીઓના સામુહિક વિવાહ થકી
સમાજમાં પ્રસરેલો જાતિ વાદ છૂઆછૂત દૂર થાય એ ઉદ્દેશ્યથી યોજાયેલા આ સમુહ લગ્ન
સમારંભમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના વિવિધ સમાજના આગેવાનો આમંત્રિત મહેમાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
Latest Stories