Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર : દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરાય...

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના દીવા રોડ સ્થિત બચપન પ્લે સ્કૂલ ખાતે ગ્રેજ્યુએશન ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સિનિયર કેજીના વિદ્યાર્થીઓએ સિંગિંગ, ડાન્સિંગ સહિત વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાલીઓએ પણ પોતાના બચપણની યાદો તાજી કરી હતી. સ્કૂલ વિશે તેઓએ બાળકો પ્રત્યેનું ધ્યાન, શિક્ષણ પદ્ધતિ, અવનવી વસ્તુઓ શીખવાડવાતા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ મોહિની ભટ્ટ, કાઉન્સિલર કૃષિદા ઘીવાલા સહીત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story