/connect-gujarat/media/post_banners/bb363556844890fd88ab439de048ef3d730fa0f7707acb3bc3b304d69a2a6b9d.jpg)
અંકલેશ્વરના કોસમડી ગામની રાધે કૃષ્ણ રેસિડેન્સી સ્થિત ગ્લોરિયાસ ઇન્ટર નેશનલ સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો
શનિવારની સાંજે અંકલેશ્વરના કોસમડી ગામની રાધે કૃષ્ણ રેસિડેન્સી સ્થિત ગ્લોરિયાસ ઇન્ટર નેશનલ સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતીઓ રજૂ કરી હતી.આ કાર્યક્રમમાં ડી.ઇ.ઓ કચેરીના ઇ.આઈ.,ડો.દિવ્યેશ પરમાર,ઇન્ચાર્જ ઇ.આઈ.પ્રદીપ પટેલ,શાળાના પ્રમુખ રસિક કાબરિયા,ઉપ પ્રમુખ દશરથ પટેલ અને શૈલેષ માયાણી,ધનજી કાબરિયા તેમજ શાળાના આચાર્ય સહિત વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.