અંકલેશ્વર : ગટ્ટુ વિદ્યાલયના CBSE વિભાગનો વાર્ષિક સમારોહની ઉજવણી કરાઈ, વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ કરી રજૂ
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત અને જીઆઇડીસીમાં આવેલી શ્રી ગટ્ટુ વિદ્યાલયના સીબીએસઇ વિભાગના ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓના વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું