અંકલેશ્વર: શ્યામ સેવા સમિતિ દ્વારા બાલાજી ભજન સંધ્યાનું કરાયુ આયોજન

અંકલેશ્વર જીઆઈઆઇડીસીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્યામ સેવા સમિતિ દ્વારા બાલાજી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
અંકલેશ્વર: શ્યામ સેવા સમિતિ દ્વારા બાલાજી ભજન સંધ્યાનું કરાયુ આયોજન

અંકલેશ્વર જીઆઈઆઇડીસીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શ્યામ સેવા સમિતિ દ્વારા બાલાજી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરમાં કાર્યરત શ્યામ સેવા સમિતિ દ્વારા જીઆઈઆઇડીસીમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિવારના રોજ બાલાજી ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈના નમ્રતા કરવા,શિવભગવાન શર્મા અને પ્રેમપાલ શર્મા દ્વારા ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી. શરદ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

Latest Stories