New Update
/connect-gujarat/media/post_banners/6ec7675e1e6e56c79cb0c8871f6a4725c29672ac735d3a342f2752e54bf5d5b7.jpg)
અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ અંબાજી માતાજીનાં મંદિરના 56માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલ માર્કંડેશ્વર મહાદેવ મંદિર ખાતે અંબાજી માતાજીના મંદિરના 56માં પાટોત્સવની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાર્મિક વિધિ વિધાન અનુસાર જગત જનની માં જગદંબાની આરાધના કરવામાં આવી હતી જેનો ભાવિક ભકતોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ સાથે જ મહાપ્રાસાદી અને ભજ સત્સંગ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું
Latest Stories