ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તી તેમના માટે વિશેષ છે, ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરતો અને મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરવામાં આવે તેમજ આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
અંકલેશ્વર : ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ...
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું.
ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વરમાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદાર કચેરી ખાતે એક આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદ્દીન ચીશ્તી તેમના માટે વિશેષ છે, ત્યારે ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરતો અને મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો આચાર્ય યોગેશ ભારદ્વાજ દ્વારા સોશિયલ મીડિયામાં અપલોડ કરી વાયરલ કરવામાં આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે મુસ્લિમ સમાજમાં આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ રોષ ભભૂકી ઉઠ્યો છે. આ સાથે જ સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરવામાં આવે તેમજ આચાર્ય યોગેશ ભારદ્વાજ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ભરૂચ : કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ અંગે સમિક્ષા બેઠક યોજાઈ
ભરૂચ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિની સમિક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરના અધ્યક્ષસ્થાનથી Featured | સમાચાર
અંકલેશ્વર: લાયન્સ ક્લબ ઓફ વુમન દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયુ આયોજન, જરૂરિયાતમંદોએ લીધો લાભ
લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન એન્ડ લાયન્સ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સોમેશ્વર મંદિર અંકલેશ્વર અને સ્વામીવિવેક નંદ ટ્રસ્ટના સંપૂર્ણ સહયોગથી વિના મૂલ્યે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ભરૂચ | સમાચાર
ભરૂચ : જુના તવરા ગામે 15 દિવસથી પોસ્ટ વિભાગની કામગીરી ખોરંભે ચડતા ગ્રામજનોને હાલાકી
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સમાચાર
ભરૂચ: વર્ષારાણીની હાજરીમાં નેત્રંગના બલદવા ડેમ નજીકનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું, સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર
ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ તો બીજી તરફ નદી-નાળા છલોછલ ભરાઈ જતા કુદરતપ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયો છે. સમાચાર
ભરૂચ: જંબુસરના ગજેરા ગામે ત્રી દિવસીય શિક્ષાપત્રી પારાયણ મહોત્સવ યોજાયો, હરિભક્તો જોડાયા
ભરૂચના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે ત્રી દિવસીય શિક્ષાપત્રી પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો મહંતો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર
ભરૂચ: વડોદરા મધ્યસ્થ જેલના ફર્લો રજા જંપ કરી ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે સુરતના પલસાણાથી કરી ધરપકડ
વડોદરા મધ્યસ્થ જેલના પેરોલ જંપ કરનાર આરોપી સુરતના પલસાણાની વેલકમ હોટલમાં હોવાની માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી ભરૂચ | ગુજરાત | સમાચાર |
ગુજરાતમાં મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા, વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ
ગુજરાતમાં બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અમદાવાદના નિકોલમાં જનસભા ગજવી