New Update
/connect-gujarat/media/post_banners/de8eed08c2ca45f24ba6ba03ab40a8e0512dae9e1a7fa2fb503551fc9de5a6ef.webp)
અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા તારીખ 27મે અને શનિવારના રોજ રાત્રે 8.30 કલાકે જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કલર્સ ટીવી ફેમ સંગીત વિશારદ વિક્રમ લાબડિયા ગીત સંગીતની રમઝટ બોલાવશે. આ સમગ્ર કાર્યક્રમ વિનામૂલ્યે યોજાશે ત્યારે સંગીતપ્રેમી જનતાને કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા આમંત્રણ પાઠવાયુ છે