અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ક્લબ દ્વારા સંગીત સંધ્યા યોજાશે,સંગીત વિશારદ વિક્રમ લાબડિયા બોલાવશે ગીત સંગીતની રમઝટ
અંકલેશ્વરના ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા તારીખ 27મે અને શનિવારના રોજ રાત્રે 8.30 કલાકે જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
/connect-gujarat/media/media_files/2024/12/21/72l3XH8h4r7F7urmfVF8.jpg)
/connect-gujarat/media/post_banners/de8eed08c2ca45f24ba6ba03ab40a8e0512dae9e1a7fa2fb503551fc9de5a6ef.webp)