Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDC પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 10 ટીમોએ લીધો ભાગ

અંકલેશ્વરમાં એ.આઈ. ડી.એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જી.આઈ.ડી.સી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

X

અંકલેશ્વરમાં એ.આઈ. ડી.એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જી.આઈ.ડી.સી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અંકલેશ્વર એ. આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દ્વારા આયોજિત જી.આઈ.ડી.સી પ્રીમિયર લીગનો શુભારંભ એ. આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવા માં કરવામાં આવ્યો. આ ક્રિકેટ લીગ સ્પર્ધામાં કુલ ૧૦ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. સ્પર્ધાના ઉદ્દઘાટન સમારોહમાં એ.આઈ. એ.ના પ્રમુખ જસુ ચૌધરી, નોટીફાઈડ એરિયાના અધ્યક્ષ હર્ષદભાઈ પટેલ, પ્રેરણા કેમિકલ્સના દક્ષાબેન વિઠલાણી, એ. આઈ. ડી. એસ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સંદીપ વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા.આ સમયે બધી જ ટીમના કપ્તાનોને અને ટીમ ઓનરને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Next Story