Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: GIDCની સ્વામી નારાયણ પબ્લિક સ્કૂલના વાર્ષિકોત્સવની કરવામાં આવી ઉજવણી

જી.આઈ.ડી.સી.માં આવેલ સ્વામી નારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયો

X

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સ્વામી નારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવ જિલ્લા કલેકટર તુષાર સુમેરાની ઉપસ્થિતિમાં યોજાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ સ્વામી નારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલ ખાતે શાળાનો વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જે કાર્યક્રમનું આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં શાળાની વિવિધ પ્રવૃતિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી સદર કાર્યક્રમમાં જિલ્લા કલેકટર તુષાર સુમેરા,જય સ્વરૂપ શાસ્ત્રી,કૃષ્ણાસ્વરૂપ સ્વામી,મામલતદાર કિરણસિંહ રાજપૂત તેમજ વાલીઓ સહિત શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

Next Story