અંકલેશ્વર : મોર્નિંગ વોકમાં નીકળ્યું હતું દંપત્તિ, જુઓ અચાનક તેમની સાથે શું બન્યું

જીઆઇડીસીમાં ચિત્રકુટ સોસાયટી પાસે પતિના ગળામાંથી અછોડો આંચકવાનો પ્રયાસ

New Update
અંકલેશ્વર : મોર્નિંગ વોકમાં નીકળ્યું હતું દંપત્તિ, જુઓ અચાનક તેમની સાથે શું બન્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ચિત્રકૂટ બંગ્લોઝ પાસેચેઇન સ્નેચિંગની ઘટના બની હતી અને હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ચિત્રકુટ સોસાયટી પાસેથી એક દંપતી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન મોટરસાયકલ ઉપર આવેલા ચેઇન સ્નેચરોએ પુરુષના ગળામાં રહેલી સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. અચાનક બનેલી ઘટના બાદ પતિ અછોડાતોડોનો દોડીને પીછો કરે છે પણ તેઓ ભાગી જવામાં સફળ રહે છે. હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહયો છે.

Latest Stories