અંકલેશ્વર: શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે

New Update
અંકલેશ્વર: શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા યોજાશે ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અંકલેશ્વર જીઆઈડીસી વિભાગની મહિલા પાંખ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી અને જીવનના પ્રથમ પગથિયા સમાન પરીક્ષામાં સારા માર્ક્સ સાથે ઉતીર્ણ થઈ સમાજ જીવનમાં આગળ વધે એવા શુભ આશિષ આપવામાં આવ્યા હતા.

Latest Stories