અંકલેશ્વર: સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યારંભ સંસ્કાર સમારોહ યોજાયો, 30 વિદ્યાર્થીઓના સંસ્કાર કરાયા
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી માધવ વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત અંકલેશ્વરની સરસ્વતી વિદ્યામંદિરમાં વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું.
ભરૂચના નેત્રંગમાં શિક્ષણ પ્રણાલીની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે. 100થી વધુ વિદ્યાર્થી ટેમ્પામાં બેસી આવેદન આપવા મજબૂર બન્યા હતા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું છે.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ખોરંભે ચઢેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રી ગટુ વિદ્યાલય GSEB વિભાગના વિદ્યાર્થી જૈનીલ શિરોયા ધોરણ 10માં અભ્યાસ કરે છે. તારીખ 28 /10 /2025 ના રોજ રાજકોટમાં રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાય હતી.
રાજકોટની ખાનગી સ્કૂલમાંથી ભાગી છૂટેલા ત્રણ બાળકો મોડી રાત્રે જૂનાગઢ બસ સ્ટેન્ડ પરથી હેમખેમ મળી આવતા વાલીઓ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના લુંભા ગામની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ છે પરંતુ વર્ગખંડની ઉણપ છે.જેના કારણે માત્ર બે જ ઓરડામાં 200 વિદ્યાર્થીઓ બે પાળીમાં અભ્યાસ કરી રહ્યા છે.
અંકલેશ્વરની રાજપીપલા ચોકડી નજીક નાલંદા હાઈસ્કૂલ ખાતે CRC કક્ષાનું વિજ્ઞાન મોડેલ પ્રદર્શન યોજાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પી.પી.સવાણી યુનિવર્સીટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઇડીસી પોલીસને રજુઆત કરી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી