અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલમા અલ્ટ્રાસોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરાયું

અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે અલ્ટ્રાસોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરાયું.

New Update
અંકલેશ્વર: જયાબહેન મોદી હોસ્પિટલમા અલ્ટ્રાસોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરાયું

અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે અલ્ટ્રાસોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરાયું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત જયાબેન મોદી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે દર્દીઓને વધુ સારી અને ગુણવત્તાસભર સારવાર મળે તે હેતુથી અધ્યતન અલ્ટ્રાસોનોગ્રાફી મશીનનું આજરોજ આઈ.સી.એ.પી.હેલ્થ પ્રોડકટસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રોહિત મહેતા,ડિરેકટર હિરલ છેડા,નિમેશ છેડાના હસ્તે રીબીન કટિંગ,તક્તિ અનાવરણ અને દીપ પ્રાગટ્ય થકી લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે અનન્યા છેડા, આઈ.સી.એ.પી.હેલ્થ પ્રોડકટસના ટેકનિકલ હેડ ડો.વી.કે.મૌર્ય તેમજ ડો.આત્મી ડેલીવાલા,કમલેશ ઉદાણી,હિતેન આનંદપૂરા સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories