અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન બાદ મહિલા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરતાં તબીબોનો આભાર માન્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન બાદ મહિલા દર્દીએ પુનઃ દ્રષ્ટિ પ્રાપ્ત કરતાં તબીબોનો આભાર માન્યો હતો.
અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે અલ્ટ્રાસોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરાયું.
જયાબેન મોદી હોસ્પિટલ ખાતે એસ્કે આયોડિન પ્રાઇવેટ લિમિટેડ અને ક્રાઇશો હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા કુલ રૂપિયા ૮૬ લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું
ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલ 1983થી મેડિકલ ક્ષેત્રે સેવા પૂરી પાડતી આવે છે
જયાબેન મોદી હોસ્પીટલ અંકલેશ્વર સહિત આસપાસના ગામડાઓમાંથી આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે
જયાબેન મોદી મલ્ટીસ્પેશયાલિટી હોસ્પિટલ અને એશિયન પેઈન્ટ કંપનીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આંખ રોગ નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાની ઝગડિયા સ્થિત લ્યુસિડ કોલોઇડ્સ લિમિટેડ દ્વારા અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને ૨ લાખનો સહાય ચેક અર્પણ કરાયો..
રવિદ્રા ગામ ખાતે ઘરડાં કેમિકલ્સ-પાનોલી અને શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલના સંયુક્ત સહયોગથી મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.