New Update
/connect-gujarat/media/post_banners/11006e372c7609e92094e4fe3589bd03e3971bf5c6e7c572ad0e52c926e099fc.jpg)
ભરૂચના ઝાડેશ્વર ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહના ત્રીજા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરના પાર્કિંગમાં ઝોનમાં ગુજરાત ગુરુ ભક્ત મંડળ દ્વારા તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ સુધી ભવ્ય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જે ભાગવત સપ્તાહ ત્રીજા દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ અને કથા શ્રવણનો લાભ લીધો હતો