New Update
/connect-gujarat/media/post_banners/7ec0e884b600014cb7ef52740948ed723661defa22b827ae853adb913f3ee4e6.jpg)
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને જે. પી. કોલેજ તેમજ જૈન સોશ્યલ ગ્રુપના સંયુકત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન જે.પી કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.
જે.પી.કોલેજ ભરૂચ ખાતે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચઅને જે. પી. કોલેજના સયુંકત ઉપક્રમે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આયોજક સંસ્થાઓના હોદ્દેદારો, વિદ્યાર્થીઓ, કોલેજ પરિવારના સભ્યો સહિત અન્ય રક્તદાતાઓએ રકતદાન કરી 3 જરૂરીયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં નિમિત્ત બન્યા હતા.
Latest Stories