ભરૂચ: ઓક્ટેન ફિટ સિટી ખાતે રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ભરૂચ ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા, યુનિટી બ્લડ બેંક, ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું.........
ભરૂચ ઓક્ટેન ફિટ સિટી અને રોટરી ક્લબ ઓફ ભરૂચ હેરિટેજ દ્વારા, યુનિટી બ્લડ બેંક, ભરૂચના સહયોગથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું.........
ભરૂચ શહેરની મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જંબુસરની એચ.એસ.શાહ હાઇસ્કુલ ખાતે યુનિટી બ્લડ સેન્ટરના સહયોગથી મહા રક્તદાન શિબિર યોજાય હતી. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
શ્રી રેવા સેવા સમન્વય સમિતિ, ભરૂચ RSS અને ભારતીય કાર્યકર્તા સંઘ અંકલેશ્વર દ્વારા અંકલેશ્વરની આર.બી. જનરલ હોસ્પિટલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચના જંબુસર શહેરમાં ઈદ-એ-મિલાદના જશ્નની પવિત્ર ખુશી નિમિત્તે રજા-એ-મુસ્તુફા કમિટી દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું
ભરૂચ પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
બેંક ઓફ બરોડાના 118માં સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ સ્ટેશન રોડ શાખા દ્વારા નિઃશુલ્ક આંખ તપાસ કેમ્પ અને રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું.
નેત્રંગ ગામના જલારામ મંદિર હોલ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું