Connect Gujarat
ભરૂચ

ભરૂચ: સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડો.ચાંપાનેરીને થર્ડ મેન ઓફ સ્ટીલ મીસ્ટર તરીકેનો એવોર્ડ એનાયત કરાયો

ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડો.ચાંપાનેરીને થર્ડ મેન ઓફ સ્ટીલ મીસ્ટર ભરૃચ તરીકે સન્માન પામ્યા હતા.

X

ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક સર્જન ડો.ચાંપાનેરીને થર્ડ મેન ઓફ સ્ટીલ મીસ્ટર ભરૃચ તરીકે સન્માન પામ્યા હતા.

બોડી બિલ્ડીંગ એન્ડ બેસ્ટ ફીઝીકસ એસોસીએશન ભરૂચ દ્ધારા સતત ત્રીજા વર્ષે બોડી બિલ્ડીંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં અલગ અલગ જીમના ટ્રેનરોએ પોતાના જીમના બેસ્ટ બોડી બિલ્ડીરને આ સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યા હતા.આ સ્પર્ધામાં જુનિયર, સિનિયર મેન્સ બોડી બિલ્ડીંગ, મેન્સ ફિઝીકસ, મેન્સ કલાસીક બોડી બિલ્ડીંગ અને માસ્ટર બોડી બિલ્ડીંગ, દિવ્યાંગ બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ–ર૦ર૩–ર૪નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે સાથે માસ્ટર કેટેગરી માટેનું સતત બીજા વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું.ભરૃચ સિવિલ હોસ્પિટલ ના ઓર્થોપેડીક સર્જન ડો.કૃણાલ ચાંપાનેરી નેથર્ડ મેન ઓફ સ્ટીલ મીસ્ટર ભરૃચ 2023-24 તરીકે સન્માનવામાં આવ્યા હતા

Next Story