જુનાગઢ : રાજ્યના આરોગ્ય મંત્રી પહોચ્યા સિવિલ હોસ્પિટલની મુલાકાતે, દર્દીઓના ખબરઅંતર પૂછી તબીબોને જરૂરી સૂચનો કર્યા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના મોટાભાગના દર્દીઓ દરરોજ સારવાર લેવા આવે છે, જેને લઇ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલની મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું