ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીની સામે પગલાં ભરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદદીન ચીશ્તી તેમના માટે વિશેષ છે ત્યારે મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઇન્ફિનિટિ સનાતન અપલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.જે વિડીયોમા સૂફી-સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનઉદ્દીન ચીશતી વિરુધ્ધ આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીનીએ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે
ભરૂચ: ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું
ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ખ્વાજા ગરીબ નવાઝ મોઈનુદ્દીન ચીશ્તી અજમેરી ઉપર ટિપ્પણી કરનાર આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીની સામે પગલાં ભરવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવાયું હતું
ભરુચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત ભરૂચ જીલ્લા મુસ્લિમ સમાજના આગેવાન અબ્દુલ કામઠી સહિતના આગેવાનોએ એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ઈસ્લામ ધર્મના અજમેર શરીફના જાણીતા સુફી સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનુદદીન ચીશ્તી તેમના માટે વિશેષ છે ત્યારે મુસ્લિમ સમુદાયની લાગણી દુભાય તેવો વિડિયો ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ ઇન્ફિનિટિ સનાતન અપલોડ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.જે વિડીયોમા સૂફી-સંત અને ધર્મોપદેશક હજરત ખ્વાજા મોઈનઉદ્દીન ચીશતી વિરુધ્ધ આચાર્ય યોગેશ ભારદ્વાજ ઉર્ફે યોગેશ વિદ્યાર્થીનીએ ટિપ્પણી કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.સાથે સોશ્યલ મીડિયામાંથી આ વાંધાજનક વિડીયો દૂર કરી વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરવામાં આવી છે
ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું
શહેરમાં પ્રથમવાર ખુલ્લી જગ્યાએ શંકાસ્પદ કેમિકલ વેસ્ટ જોવા મળતાં નગરપાલિકાના અધિકારીઓ અને ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ દ્વારા સ્થળની તપાસ શરૂ કરવામાં આવી ભરૂચ | ગુજરાત | સમાચાર
ભરૂચ: કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો,30 પ્રશ્નોનો કરાયો નિકાલ
કલેકટરે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર |
અંકલેશ્વર : ભક્તોની દશા સુધરતા માં દશામાંના વ્રતનો પ્રારંભ,મોદી પરિવારના નાના મંદિરની મોટી આસ્થા
અંકલેશ્વરમાં અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વ સાથે ભક્તિભાવ પૂર્વક દશામાંની સ્થાપના કરીને માઈ ભક્તો માતાની ભક્તિમાં લિન બન્યા છે ભરૂચ | સમાચાર
અંકલેશ્વર: GIDCમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં સંસ્કૃતિ એજ સભ્યતા વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પીડીએફ સંસ્કારદીપ વિદ્યાલયમાં સંસ્કૃતિ એ જ આપણી સભ્યતા વિષય પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ | સમાચાર
ભરૂચનું “ગૌરવ” : નેપાળમાં યોજાયેલી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં સાક્ષીબા જાડેજાએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો...
નેપાલ યુથ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફોરમ દ્વારા આયોજિત એથ્લેટિક ચેમ્પિયનશિપમાં ભરૂચની સાક્ષીબા જાડેજાએ ગોલ્ડ મેડલ હાંસલ કરી શાળા તેમજ પરિવાર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ભરૂચ | સમાચાર
ભરૂચ: દેરોલથી વિલાયત સુધીના બિસ્માર માર્ગના પ્રશ્ને યુથ કોંગ્રેસનો ચક્કાજામનો પ્રયાસ, પોલીસે આગેવાનોની કરી અટકાયત
ભરૂચના વાગરાની વિલાયત ચોકડી ખાતે બિસ્માર માર્ગના પ્રશ્ને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરાયું હતુ ગુજરાત | સમાચાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ
હાઈકોર્ટે યુપીના આ જિલ્લામાં શાળાઓના વિલીનીકરણ પર લગાવી રોક, આગામી તારીખ માટે ખાસ અપીલ કરાઇ મંજૂર
દેવભૂમિ દ્વારકાના પોશીત્રા રાઉન્ડમાં આવેલા ચાક ટાપુ પરથી છ વ્યક્તિઓની કરાઇ ધરપકડ, ગેરકાયદેસર રીતે પ્રવેશીને કરતા હતા માછીમારી
IND vs ENG : માન્ચેસ્ટર ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં 358 રન બનાવ્યા, કેપ્ટન બેન સ્ટોક્સે 5 વિકેટ લીધી
ભરૂચ:જે.બી. મોદી પાર્ક નજીકથી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ બેગનો મોટો જથ્થો આવ્યો, તંત્ર દોડતું થયું