New Update
/connect-gujarat/media/post_banners/e2b2be355b4439b1190a717b8a502e7cf8f5311c9aa8b09e878bd4d9c5c1de0c.webp)
સેન્ચુરી એન્કા લીમીટેડના બામલ્લા યુનિટ રાજશ્રી પોલીફિલ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી,રાજપીપળા ના સંયુક્ત ઉપક્રમે RPL ખાતે રક્તદાન શિબિર યોજાઇ જેમાં કંપનીના ૬૫ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, આ રક્તદાન શિબિરમાં કંપનીના ૬૫ કર્મચારીએ સ્વેછિક રક્તદાન કર્યુ હતું.
આ તબબ્કે કંપની આસિસ્ટન્ટ વાઇસ પ્રેસિન્ટ સંજય અગ્રવાલે જણાવ્યુ હતું કે આ વિસ્તારમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવા ઉપરાંત લોહીની જરૂરિયાતને પોહચી વળવા માટે રાજશ્રી પોલીફિલ દ્વારા સમયયાંતરે રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે
Latest Stories