ભરૂચ : ઝઘડીયા GIDC વિસ્તારને જોડતા સ્ટેટ હાઇવે પર 3 ફૂટ ઉંડા ખાડા પડતાં માર્ગ બિસ્માર, વાહનચાલકોને હાલાકી...
ઝઘડીયા GIDC વિસ્તારને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર, 2થી 3 ફૂટ ઉંડા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી.
ઝઘડીયા GIDC વિસ્તારને જોડતો સ્ટેટ હાઇવે બિસ્માર, 2થી 3 ફૂટ ઉંડા ખાડા પડી જતાં વાહનચાલકોને હાલાકી.
ભરૂચના ઝઘડિયાની રાજશ્રી પોલીફીલ કંપની અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
આડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે જમીનમાં ગરકાવ થઈ રહ્યાં છે.