ભરૂચ: વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ,સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

New Update
ભરૂચ: વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ,સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ ખાતે વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment W3.CSS

ભરૂચમાં વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ કરવામાં આવ્યું હતું જેમાં ઉદ્યોગસાહસિકો તથા પ્રોફેસ્સનલ્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.VBN એટલે કે વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક છેલ્લા ૩ વર્ષથી ખૂબ જ સરસ રીતે કાર્યરત છે અને અમદાવાદથી શરુ થયેલ VBNનો ભરૂચ સિવાય વડોદરા ,આણંદ , રાજકોટ અને સુરતમાં પણ વ્યાપ છે.VBNના 550 થી વધુ મેમ્બેરોએ એકબીજાને અત્યાર સુધી 200 કરોડથી વધુ બિઝનેસ આપ્યો છે આ સંસ્થામાં કોઈ પણ વૈષ્ણવ વણિક ઉદ્યોગસાહસિક કે પ્રોફેશનલ જોડાઈ પોતાનો બિઝનેસ વધારી શકે છે

Latest Stories