દાહોદ: નેતાઓએ અધૂરા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તંત્ર દ્વારા ફરીથી બ્રિજ બંધ કરાયો
દાહોદ જિલ્લામાં આવેલા બોરડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે
દાહોદ જિલ્લામાં આવેલા બોરડી ઇનામી ગામે રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે
અમરેલી જીલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ભરતી મેળો યોજાતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે.
લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક છે, ત્યારે આવી સ્થિતિમાં ધીમે ધીમે તમામ પક્ષો પોતાના ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં વ્યસ્ત છે.
ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ નેજા હેઠળ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગંગા સ્વરૂપ બહેનોના તૃતિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનોએ આર્ટ્સ કોલેજ ખાતે હોબાળો મચાવ્યો હતો.
વૈષ્ણવ બિઝનેસ નેટવર્કના 10માં ચેપ્ટરનું લોંચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ નગરપાલિકામાં અઢી વર્ષ માટેની પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ પાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની વરણી કરાઈ હતી.