/connect-gujarat/media/post_banners/85ebcd8d7fa9e0735f23c820834390c250a4870ffa9d3b7ed03bd22dc4fd3bb4.jpg)
મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોક ગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી
લોકસભા ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ભરૂચ ખાતે લોકસાહિત્યકાર અભેસિંહ રાઠોડના નિવાસસ્થાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાની અને ભૂતપૂર્વ ગૃહ પ્રદીપસિંહ જાડેજા વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે લોકસભા સીટના સંયોજક યોગેશભાઈ પટેલ અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, મહામંત્રી નીરલ પટેલ સહિત મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા ભાજપાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.