Connect Gujarat

You Searched For "BJPBharuch"

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી...

15 April 2024 9:50 AM GMT
મનસુખ વસાવાએ વિજય સંકલ્પ રેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી

ભરૂચ : નેત્રંગ ખાતે ભારતીય જનતા પાર્ટીના “લાભાર્થી સંપર્ક અભિયાન” અંતર્ગત લાભાર્થીઓનો સંપર્ક કરાયો...

12 March 2024 11:04 AM GMT
નેત્રંગ મંડળના રાધા કિશન શક્તિ કેન્દ્ર બુથ નં. 220-નેત્રંગ-5માં આવતા લાભાર્થીઓનો તેઓના નિવાસસ્થાને જઈ સંપર્ક કરવમાં આવ્યો

ઓપરેશન લોટસ: BTP અધ્યક્ષ મહેશ વસાવા કેસરિયા કરશે, ભાજપના આગેવાનો સાથે મિટિંગમાં થયો તખ્તો તૈયાર

5 March 2024 12:59 PM GMT
અગાઉ મહેશ વસાવાએ તેમની ટીમ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મીટીંગ યોજી હતી

ભરૂચ: મધ્યપ્રદેશના ડે.સી.એમ.રાજેન્દ્ર શુક્લાએ પ્રબુદ્ધ નાગરિકો સાથે કરી બેઠક

2 March 2024 6:39 AM GMT
મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ લોક ગાયક અભયસિંહ રાઠોડ સહિત ભરૂચના પ્રબુદ્ધ નાગરિકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી

PM મોદી પર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પૂતળું બાળી ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવાયો..

9 Feb 2024 12:41 PM GMT
મારુતિસિંહ અટોડરિયાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતે કઈ જ્ઞાતિના છે, તે પહેલાં જાણે

ભરૂચ: ભાજપની કારોબારી બેઠક યોજાય, લોકસભાની ચૂંટણી અંગે કરવામાં આવી ચર્ચા

1 Jan 2024 10:48 AM GMT
ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.

ભરૂચ: ભાજપની PM વિશ્વકર્મા, સુશાસન દિન, મન કી બાત, VBSYના આયોજન અંગે બેઠક મળી

22 Dec 2023 12:38 PM GMT
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસર ધારાસભ્ય ડી.કે.સ્વામીની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના 30 આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

ભરૂચ: ડો.બાબા સાહેબ આંબેડકરની આજરોજ પુણ્યતિથિ,ભાજપ દ્વારા અર્પણ કરવામાં આવી પુષ્પાંજલી

6 Dec 2023 7:09 AM GMT
બાબા સાહેબ આંબેડકર દેશના એવા નેતાઓમાં જાણીતા છે, જેમણે ભારતીય રાજકારણને એક નવો આયામ આપ્યો

ભાજપ દ્વારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો...

27 Nov 2023 10:09 AM GMT
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

ભરૂચ:વિધાનસભા ભાજપનો રાજપૂત છાત્રાલય ખાતે નુતનવર્ષ સ્નેહ-મિલન સમારોહ યોજાયો

26 Nov 2023 12:41 PM GMT
નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત જિલ્લા પ્રભારી, સાંસદ, ભરૂચના ધારાસભ્ય સહિતના ઉપસ્થિત આગેવાનોએ હાજર સૌ કાર્યકર્તાઓને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવી

ભરૂચ : PM મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે ઉજવણી કરાય...

17 Sep 2023 11:51 AM GMT
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 73મા જન્મ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પાંજરાપોળ ખાતે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

અંકલેશ્વર : પ્રોલાઈફ ફાઉન્ડેશન અને યુવા ભાજપ દ્વારા સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિર યોજાય...

16 March 2023 2:01 PM GMT
અંકલેશ્વરના પાનોલી ખાતે પ્રોલાઈફ ફાઉન્ડેશનના સહયોગથી યુવા ભાજપ દ્વારા રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.