New Update
/connect-gujarat/media/post_banners/bc9ca107d4351e725b30e458398631528e2cc90b6520aefe443a4a5759bba5df.webp)
ભરૂચની કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો જરૂરરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ ખાતે ડો.સુષ્મા પટેલ અને કેર એન્ડ ક્યોર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ની:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેન કેન્સર,સ્તનની સોનોગ્રાફી સહિતની બાબતોનું તબીબો દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.
Latest Stories