ભરૂચ: આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પનું આયોજન,100થી વધુ વડીલોએ કાર્ડ કઢાવ્યા
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 70 થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું જેમાં ૧૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લીધો