ભરૂચ: જંબુસરના સરદારપુરા રામેશ્વર મહાદેવ મંદિર પટાંગણમાં શ્રી રામકથાનો પ્રારંભ કરાયો
જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે છે.
BY Connect Gujarat Desk27 May 2023 12:22 PM GMT

X
Connect Gujarat Desk27 May 2023 12:22 PM GMT
જંબુસર તાલુકાનું સરદારપુરા ગામ જ્યાં હાલ ક્ષત્રિય અને રાઠોડ પરિવાર વસવાટ કરે છે. જ્યાં ગ્રામજનોના સહકારથી રામેશ્વર મહાદેવ પટાગગણમા રામકથાનો પ્રારંભ કરાયો કથા પ્રારંભ પ્રસંગે કળશ યાત્રા-પોથીયાત્રા યોજાય હતી. વ્યાસપીઠ પરથી પાંચકડાના રામ મનોહર દાસ બાપુ કથાનું સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી
Next Story