ભરૂચ: જંબુસર નજીક દરિયામાં ONGCના સર્વે માટે જઈ રહેલ કામદારોની બોટ પલટી, LIVE દ્રશ્યો સામે આવ્યા
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું.
ભરૂચના જંબુસર નજીક દરિયામાં ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલ શ્રમજીવીઓની બોટ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી.આ દુર્ઘટનામાં એક કામદારનું મોત નિપજ્યું હતું.
ભરૂચના આસરસા ગામ નજીક સમી સાંજના સમયે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલા શ્રમજીવીઓને લઈ જતી બોટ અચાનક દરિયામાં પલટી ગઈ
ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના જંબુસર ઉમરા માર્ગ નું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
ભરૂચના આમોદ-જંબુસર રોડ પર આવેલી ઢાઢર નદીના બ્રિજ પર ગત રાત્રિ એ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને કારણે એક પછી એક બે બાઇક સવારો અકસ્માતનો ભોગ બન્યા હતા.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડા પાડી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.
જંબુસર શહેરમાં શેઠ ખડકી વિસ્તારમાં રહેતા સોના-ચાંદીના વેપારી હિતેશચંદ્ર વિનોદચંદ્ર ચોકસીના ઘરે તાળું તોડી તસ્કરોએ રૂ. 8.70 લાખની મત્તાની ચોરીને અંજામ આપ્યો