ભરૂચ: મુન્શી સ્કુલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પિટિશન યોજાય,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચની મુન્શી સ્કુલ ખાતે ગુજરાતી-અંગ્રેજી માધ્યમ વચ્ચે ઇન્ટર સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: મુન્શી સ્કુલ ખાતે સ્પોર્ટ્સ કોમ્પિટિશન યોજાય,વિદ્યાર્થીઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચની મુન્શી સ્કુલ ખાતે ગુજરાતી-અંગ્રેજી માધ્યમ વચ્ચે ઇન્ટર સ્પોર્ટ્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુન્શી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ભરૂચની મુન્શી સ્કુલ ખાતે ગુજરાતી-અંગ્રેજી માધ્યમ વચ્ચે ઇન્ટર સ્પોર્ટ્સ કોમ્પિટિશન ઐયુબભાઈ અકુજીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં ક્રિકેટ,કબડ્ડી,ખોખો સહિતની વિવિધ રમતો રમાડવામાં આવી હતી આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં શાળા પરિવાર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories