ભરૂચ: જંબુસરમાં સૈયદ ગાંડા બાવાની દરગાહનો ઉર્શ શરીફનો કાર્યક્રમ યોજાયો

ભરૂચ: જંબુસરમાં સૈયદ ગાંડા બાવાની દરગાહનો ઉર્શ શરીફનો કાર્યક્રમ યોજાયો
New Update

ભરૂચમાં જંબુસરમાં આયોજન

સૈયદ ગાંડા બાવાની દરગાહનો ઉર્શ શરીફનો કાર્યક્રમ યોજાયો

મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા

ભરૂચના જંબુસરમા સૈયદ ગાંડા બાવાની દરગાહનો ઉર્સ શરીફ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.

ભરૂચ જંબુસરના પવિત્ર સૈયદ કુતુબુદ્દીન હુસેન મિયાંમાતા સૈયદાહ નૂરજહાં બીબીના ઘરે સૈયદ સૈયદમીયાં ઉર્ફે પીર રોશન ઝમીર ગાંડા બાવાનો જન્મ થયો હતો.તેઓ સાદગીભર્યું જીવન જીવી એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો ત્યારે ઉર્શ શરીફના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૈયદ શાહનવાઝ બાવા, સૈયદ મોહંમદ શકીલ બાવા, સૈયદ મોહમ્મદ વારિસ ઉર્ફે જાવિદ બાવા, સૈયદ વકીસબાવા, ખાનકાહે એહલે શાહીબે સજ્જાદા નસીન સૈયદ મોઇનુદ્દીન અજીમુદ્દ્દીન કાદરી, સિનોર શામશાદ બાપુ સહિત ધર્મપ્રેમી જનતા હાજર રહ્યા હતા

#Jambusar #Ursh Sharif program #Bharuch #ConnectGujarat
Here are a few more articles:
Read the Next Article