ભરૂચ : વાગરાના ખાનતળાવ પાસે ટ્રેક્ટરની પાછળ ઇકો કાર ભટકાતા સર્જાયો અકસ્માત,

New Update
ભરૂચ : વાગરાના ખાનતળાવ પાસે ટ્રેક્ટરની પાછળ ઇકો કાર ભટકાતા સર્જાયો અકસ્માત,

વાગરાથી ભરૂચ તરફ જતા ખાનતળાવ પાસે ટ્રેક્ટરની પાછળ ઇકો કાર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ વાગરા તરફથી ભરૂચ તરફ જતા માર્ગ ઉપર ખાન તળાવ નજીક ટ્રેક્ટર ટેલરની પાછળ ઈકો ગાડી ભટકાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.

Advertisment

અકસ્માતમાં ડ્રાઇવરને ઇજાઓ થતા તેને તાત્કાલિક ભરૂચ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. પરંતુ ઇકો કારને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું હતું. ઘટના અંગે પોલીસ ફરિયાદ વિસે કોઈ માહિતી સાંપડી ન હતી.

Advertisment