New Update
/connect-gujarat/media/media_files/2025/07/06/gold-rate-2025-07-06-13-23-00.jpg)
12 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે.
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે શ્રાવણની શરુઆતની સાથે જ સોનાના ભાવ ઉછળ્યા હતા. હિન્દુ કેલેન્ડરના નવા મહિનાની શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 12 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે.3
Latest Stories