સોનાના ભાવમાં થયો મોટો વધારો! આજે ફરી વધ્યો સોના-ચાંદીનો ભાવ
આજે, બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીની આસમાને પહોંચી ગયો છે અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે.
આજે, બુલિયન બજાર ખુલતાની સાથે જ, સોનાનો ભાવ તમામ રેકોર્ડ તોડીની આસમાને પહોંચી ગયો છે અને ચાંદીના ભાવમાં ફરી મોટો ઉછાળો જોવા મળ્યો છે.
હાલમાં બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, પરંતુ યુએસ ફેડના નિર્ણયો પછી, આગામી દિવસોમાં ભાવમાં મોટો ફેરફાર શક્ય છે.
આજે 14 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધઘટ જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં આજે તાજેતરનો ભાવ શું છે?
જો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે રાહતના સમાચાર છે. આજે એટલે કે બુધવારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. આજે તમારા શહેરોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તે અમે જણાવીશું.
12 ઓગસ્ટે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો છે.